રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2026| Super Admin

ભાભરની ભર બજારમાં નથડી ઝૂંટવી ભાગતો ઈસમ ઝડપાયો

ભાભરની ભર બજારમાં નથડી ઝૂંટવી ભાગતો ઈસમ ઝડપાયો

આજ રોજ ભાભર મુકામે ખરીદી કરવા આવેલ મહિલાની નથડી ઝૂંટવી એક ઇસમ ભાગતા લોકોએ પીછો કરીને પકડી પાડ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ ભાભરના ભરચક લાટી બજારમાં તીર્થગામની મહિલા ખરીદી કરવા અર્થે ભાભર આવેલ.  જેમાં લાટી બજારમાં એક ઇસમ દ્વારા તેના નાકમાં પહેરેલ નથડી ખેંચી ભાગવા લાગેલ.જેથી મહિલા દ્વારા  બુમાબુમ કરાતા નજીકમાં ઉભેલા દેથળી ગામના સાદુળજીએ નથડી લઈ ભાગતા ઇસમને પકડી  એકસો બારને ફોન કરતાં તાત્કાલિક પોલીસ વાન સહિત પોલીસ સ્ટાફ દોડી આવી નથડી  ઝૂંટવનાર ઈસમને પકડી ભાભર પોલીસ મથકે લઈ ગયેલ.જ્યાં ઈસમની પૂછપરછ કરતા તેનું નામ  ભુરાજી હાહજી ઠાકોર (રહે. ચેમ્બુવા તા.ભાભર) હોવાનું જાણવા મળેલ.ભાભર પોલીસ દ્વારા  વધુ તપાસ હાથ ધરી હતી.તેમજ ચોર ઈસમને ઝડપી પાડતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.    

ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર