રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા21 માર્ચ, 2026| Super Admin

માલગઢ ઇન્ડેન ગેસ એજન્સી વિવાદમાં: ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો સાથે ભેદભાવ થતો હોવાના ગંભીર આક્ષેપ

માલગઢ ઇન્ડેન ગેસ એજન્સી વિવાદમાં: ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો સાથે ભેદભાવ થતો હોવાના ગંભીર આક્ષેપ
માલગઢના સ્થાનિકો તુરંત ગેસ મળી રહે છે જ્યારે વડાવળ સહિત ગામોના ગ્રાહકોને સિલિન્ડર અને કનેક્શન માટે ધક્કા ડીસા તાલુકાના માલગઢ ખાતે આવેલી ઇન્ડેન ગેસ એજન્સી સામે ભેદભાવપૂર્ણ વર્તનના આક્ષેપો ઉઠ્યા છે. એલપીજી ગેસની અછત વચ્ચે એજન્સી દ્વારા માલગઢના સ્થાનિક ગ્રાહકોને ગેસ બોટલ તુરંત આપવામાં આવી રહી છે, જ્યારે આસપાસના ગામોના લોકોને ધક્કા ખવડાવતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે કેટલાક ગ્રાહકોના જણાવ્યા મુજબ, માલગઢના રહેવાસીઓને સરળતાથી ગેસ સિલિન્ડર મળી રહે છે, પરંતુ નજીકના ગામોના લોકો ને  રાહ જોવી પડે છે અને ખાલી હાથે પરત ફરવું પડે છે. આ ઉપરાંત ડીસા તાલુકાના વડાવળ ગામના અનેક ગ્રાહકોને નવી ગેસ કનેક્શન માટે મંજૂરી મળ્યા છતાં કનેક્શન આપવામાં આવતું નથી  જેનાથી તેઓમાં પણ અસંતોષ ફેલાયો છે ગ્રાહકો નો આક્ષેપ છે કે એજન્સી દ્વારા “વહાલા-દાવલા”ની નીતિ અપનાવવામાં આવી રહી છે. જેને લઇને તંત્રને રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે ત્યારે યોગ્ય તપાસ સાથે ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે.    

સંબંધિત સમાચાર