રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 મે, 2025| Super Admin

પાલનપુરના જન સેવા કેન્દ્રમાં દાખલા લેવા અરજદારોની લાંબી કતારો લાગી

પાલનપુરના જન સેવા કેન્દ્રમાં દાખલા લેવા અરજદારોની લાંબી કતારો લાગી
સ્ટાફની ઘટને લઇ કામગીરીમાં વિલંબ થતા અરજદારો હેરાન પરેશાન શાળા કોલેજોમાં એડમિશનને લઇ દાખલા લેવા વિદ્યાર્થીઓનો ભારે ઘસારો; પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ જનસેવા કેન્દ્રમા વિધાર્થીઓની ભારે ભીડ જામી રહી છે. હાલ શાળા કોલેજોમાં પ્રવેશને લઇ વિધાર્થીઓ જાતિ, આવક,નોન ક્રીમિલીયર જેવા દાખલા લેવા જનસેવા કેન્દ્રમાં ઉમટી રહ્યા છે. પરંતુ અહી સ્ટાફની ઘટને લઇ કામગીરીમાં વિલંબ થતો હોઇ વિદ્યાર્થીઓને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં ધો.10 અને 12 નું પરિણામ જાહેર થયા બાદ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રકિયા શરૂ થઈ છે ત્યારે પાલનપુરના જન સેવા કેન્દ્રમાં વહેલી સવારથી જ વિધાર્થીઓ જાતિ,આવક, નોન ક્રીમિલીયર, ઇડબલ્યુએસ સહિતનાં દાખલ કઢાવવા ઉમટી રહ્યા છે પંરતુ અહી સ્ટાફની ઘટ હોઇ દાખલા કાઢવાની કામગીરી ધીમી ગતિએ થાય છે. તેથી ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને હાલની કાળજાળ ગરમીમાં કલાકો સુધી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને ઝડપી દાખલા મળી રહે તે માટે જવાબદાર તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રમાં હાલ પુરતો વધુ સ્ટાફ મૂકવામાં આવે તેવી વિધાર્થીઓ સહિત અરજદારોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર