દિયોદર તાલુકાના લુદરા ગામની સીમમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રોહીબેશનના ગુન્હામાં પકડાયેલ વિદેશી દારૂનો બુલડોઝર વડે નાશ કરવામાં આવ્યો હતો. દિયોદર નાયબ પોલીસ અધિક્ષક શિલ્પા ભારાઈ તેમજ દિયોદર પી.આઈ. વી.જે.પ્રજાપતિ અને પ્રાંત અધિકારીના સ્ટાફની હાજરીમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વિવિધ પ્રોહીબેશન ગુન્હામાં પકડાયેલ કુલ દારૂની ૭,૩૯૭ બોટલ કિંમત રૂપિયા ૨૨,૪૪૭૯૫ રૂપિયાની કિંમતનો દારૂ જેસીબીની મદદ લઈ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
દિયોદર પોલીસ દ્વારા પકડાયેલ ૨૨ લાખ ઉપરાંત દારૂનો નાશ કરાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
