રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 મે, 2025| Super Admin

જીવ સાથે ચેડાં; અમીરગઢમાં જીવતો વીજ વાયર તુટ્યો જાનહાનિ ટળી

જીવ સાથે ચેડાં; અમીરગઢમાં જીવતો વીજ વાયર તુટ્યો જાનહાનિ ટળી
કેબલ નાંખતા કર્મીઓ વાત કરતાં હાતા કે વાયર ટકે એમ નથી: લોકોમુખે ચર્ચા અમીરગઢમાં સત્તત બીજા દિવસે ડીપી લાઇનનો જાતો મેન વીજ વાયર તૂટતાં લોકોના જીવ તાળવે વીજ વાયર તૂટી ઘર ઉપર અગાશીમાં પડ્યો અને થોડો સમયતો તણખાં ઊડ્યા અને બાદ એકાએક આગ પીક્ડી હતી. જોકે નીચે ઉભેલા લોકોએ બુમા બૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગ્યા હતા અને આસ કેબલ નીચે આવતા આસપાસના લોકોને જલ્દીથી દૂર કર્યા હતા. સમય રેહતા વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો જેથી આગને કાબૂમાં લેવાઈ હતી અને જાન-માલનું  નુકશાન ન થયું પરંતુ સવાલ એ છે કે ગઈ કાલે જે વીજ કર્મીઓ વાયર નાખી રહ્યા હતા. તેમને વાયર જોતા લાગ્યું કે વાયર કામનો નથી ટક્કર નહીં જેલી શકે તો પછી લોકોના જીવ સાથે ચેડાં કેમ લોકોના જીવને આંજે કાંઈ મોટી બિના બની હોતતો જવાબદાર કોણ…? યુજીવીસીએલ કે વીજ કર્મી કે અન્ય કોઇ લાગતા વળગતા અધિકારીઓ…? આ ચર્ચાએ લૉકમુખે જોર પકડ્યું છે.

સંબંધિત સમાચાર