રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 મે, 2026| Super Admin

ડીસામાં કાયદો બધા માટે સરખો: પોલીસ લાઇન બહાર જ કાળા કાચ વાળી પોલીસ ગાડીઓ થઈ ડિટેઇન!

ડીસામાં કાયદો બધા માટે સરખો: પોલીસ લાઇન બહાર જ કાળા કાચ વાળી પોલીસ ગાડીઓ થઈ ડિટેઇન!

બનાસકાંઠા એસપીની કડક સૂચના બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં; સામાન્ય જનતા બાદ હવે ખાખી પણ કાયદાના દાયરામાં

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા (SP)ની કડક સૂચના બાદ ડીસામાં Dysp ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ડીસા ખાતે આજે એક અભૂતપૂર્વ અને સરાહનીય કામગીરી જોવા મળી હતી. ડીસા પોલીસ લાઇનમાંથી બહાર નીકળી રહેલી ખુદ પોલીસ વિભાગની જ કેટલીક ખાનગી અને સરકારી ગાડીઓ, જેમાં પ્રતિબંધિત કાળા કાચ (ડાર્ક ફિલ્મ) લગાવેલા હતા, તેમને ટ્રાફિક પોલીસે અટકાવી હતી. કાયદો બધા માટે સમાન હોવાનો મજબૂત સંદેશ આપતા પોલીસે પોતાની જ ગાડીઓને દંડ ફટકાર્યો હતો અને સ્થળ પર જ કાચ પરથી કાળી ફિલ્મો ઉતરાવી દીધી હતી.

સામાન્ય રીતે કાળા કાચ વાળી ગાડીઓ સામે માત્ર સામાન્ય નાગરિકોને જ દંડવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે, પરંતુ એસપીની સ્પષ્ટ સૂચનાના પગલે ટ્રાફિક પોલીસે કોઈપણ પક્ષપાત વગર ખાખી વર્દીધારીઓ સામે પણ લાલ આંખ કરી છે. ટ્રાફિક પોલીસની આ નિષ્પક્ષ અને કડક કામગીરીને પગલે સ્થાનિક લોકોએ પણ બનાસકાંઠા પોલીસના આ અભિગમને બિરદાવ્યો છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર