રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 જાન્યુઆરી, 2025| Super Admin

રિલાયન્સ ના ફાઉન્ડર સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની કોકિલાબેન અંબાણી પહોચ્યા અંબાજી

રિલાયન્સ ના ફાઉન્ડર સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની કોકિલાબેન અંબાણી પહોચ્યા અંબાજી

ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ કંપનીના સ્થાપક સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની આજે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોચ્યા હતા. માં અંબે નો શક્તિપીઠ અંબાજી માં બિરાજતા માં અંબે અંબાણી પરિવાર ના કુળદેવી હોવાનું મનાય છે કોકિલાબેન અંબાણી ગત તારીખ ૩૦-૦૫-૨૦૧૪ ના વન પર્સન યાત્રાધામ અંબાજી ખાતે આવ્યા હતા ત્યાર બાદ ફરી કોકિલા બેન અંબાણી વન પર્શન દસ વર્ષ બાદ ફરી માં અંબે ના દર્શન માટે પહોચ્યા હતા. કોકિલા બેન અંબાણી હવાઈ માર્ગે દાંતા ખાતે ઉતરાણ કરીને દાંતા થી સડક માર્ગે કાર દ્વારા અંબાજી પહોચ્યા હતા કોકિલાબેન અંબાણી અનિલ અને મુકેશ અંબાણીના માતૃશ્રી ઘર પરિવાર ની સુખાકારી ની પ્રથ્થના સાથે અંબાજી દર્શનાર્થે પહોંચતા અંબાજી મંદિરના વહીવટદાટ કૌશિક મોદી દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરાયું હતું જ્યાં બ્રાહ્મણો દ્વારા મંત્રીચર પણ કરાયા હતા વિવિધ પૂજાપા ની સામગ્રી સાથે પહોંચેલા કોકિલાબેન અંબાણી અંબાજી મંદિર માં અંબે ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સંબંધિત સમાચાર