રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

ખેમાણા; દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.14.24 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોને દબોચી લેવાયા

ખેમાણા; દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.14.24 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોને દબોચી લેવાયા

પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી એલસીબી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપી લઈ બે લોકોને દબોચી લીધા હતા. પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા ટોલનાકા હાઇવે રોડ પર એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન, ત્યાંથી અશોક લેલન ની પીકઅપ ગાડી નં.GJ-01-MT - 0574 પસાર થતા તેને રોકી તલાશી લેતાપીકઅપ ગાડીમાંથી રૂ.9.91 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની 912 બોટલો ઝડપાઇ હતી. પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી, મોબાઈલ સહિત કુલ રૂ.14.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગાડી ચાલક શાહરુખ શબ્બીરહુસેન મલેક રહે.જુહાપુરા, અમદાવાદ અને આદિલખાન મુનારખાન પઠાણ રહે.દાણીલીમડા, અમદાવાદને દબોચી લઈ આરોપીઓ સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર