રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 નવેમ્બર, 2024| Super Admin

વાવ ખાતે કૉંગ્રેસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણી ની વિશાળ સભા યોજાઈ

વાવ ખાતે કૉંગ્રેસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણી ની વિશાળ સભા યોજાઈ

જેમ જેમ  વાવ ની પેટા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ચૂંટણી નો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે ગતરોજ વાવ ખાતે આવેલ લોક નિકેતન છાત્રાલય ખાતે વાવ બેઠક ના કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપૂત ના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય મીટીંગ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યા માં મેઘવાળ સમાજ અને ઇતર સમાજ ના લોકો હાજર રહ્યા હતા. 

શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે દલિત સમાજે ભાજપ ને પરચો બતાવી કોંગ્રેસ ને મત આપવાનું આહવાન કર્યું હતું. સમગ્ર ઠાકોર સમાજ ને ગેનીબેન ના પડખે રહી ગુલાબસિંહ ને વિજય બનાવવાનું જણાવ્યું હતું. ગુલાબસિહ વાવની પ્રજાનું નેતા તરીકે નહિ બેટા તરીકે બનીને કામ કરશે જે પસંગે જીજ્ઞેશભાઈ મેવાણી એ જણાવ્યું હતું કે ગુલાબસિહ એક સરળ સ્વભાવ ના વ્યક્તિ છે એમના દાદા ના ગુણો તેમના માં છે દરેક મતદારો ને કૉંગ્રેસ તરફી મતદાન કરવાનું જણાવ્યું હતું. ભાજપ સરકાર ગોમાંસ વેચનારી કંપની ઓ પાસે થી ફાળો લઈ ચૂંટણી ઓ માં વાપરે છે. દરેક સમાજ ને કોંગ્રેસ તરફ મતદાન કરવાનું જનાવ્યું હતું 10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા.જે પસંગે બહોળી સંખ્યા માં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર