રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 એપ્રિલ, 2026| Super Admin

વડગામમાં જામ્યો પેચ: કોંગ્રેસ ૧૪ અને ભાજપ ૧૩ બેઠકો પર વિજેતા, અપક્ષ બનશે કિંગમેકર

વડગામમાં જામ્યો પેચ: કોંગ્રેસ ૧૪ અને ભાજપ ૧૩ બેઠકો પર વિજેતા, અપક્ષ બનશે કિંગમેકર

(જિલ્લા પંચાયત 6 બેઠકો પૈકી 3, કોંગ્રેસ,3 ભાજપના ઉમેદવાર વિજેતા)

બનાસકાંઠા જિલ્લાની વિવિધ તાલુકા અને જિલ્લા પંચાયતો તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીનું મતદાન ગત રવિવારે તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાયું હતું. જે સંદર્ભે વડગામ તાલુકાની 28 પૈકી 27 તાલુકા પંચાયત બેઠક અને 6 જિલ્લા પંચાયત બેઠકની મતગણતરી લિંબોઈ કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની ત્રણ બેઠક કોંગ્રેસ અને ત્રણ બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયાં હતાં. અને તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી મગરવાડા બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. અને 27 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં 14  બેઠકો કોંગ્રેસ અને 13 બેઠકો માં ભાજપ, એક  અપક્ષ ઉમેદવાર વિજેતા થતાં કહી ખુશી કહી ગમનાં દ્શ્યો સર્જાયો હતાં.

મંગળવાર સવારે મતગણતરી સ્થળે વહેલી સવારથી ઉમેદવારો સહિત રાજકીય પાર્ટીઓના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ચુંટણી અધિકારી અંકિત પટેલ મદદનીશ ચુંટણી અધિકારી સંકેત  શાહ, રમેશભાઈ ચૌધરી દ્વારા મતદાન મથક નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

સંબંધિત સમાચાર