રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 જૂન, 2025| Super Admin

જડિયા થી ઝાડી શેરા રોડ રસ્તા ખરાબ હાલતમાં, સ્થાનિકો નવા રોડની માંગ

જડિયા થી ઝાડી શેરા રોડ રસ્તા ખરાબ હાલતમાં, સ્થાનિકો નવા રોડની માંગ

જડિયા થી ઝાડી શેરા માર્ગની હાલત અત્યંત બિસમાર છે. હાલની પરિસ્થિતિ એવી છે કે રોડ પર મોટા-મોટા ખાડાઓ અને પાણી ભરાયેલા ખાબોચિયા માર્ગદર્શન વગરના વાહનચાલકો માટે ખતરાનો ઇશારો છે. ફોટામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સ્કૂલ બસ સહિત નાના મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. જેના કારણે બાળકોના ભવિષ્ય સાથે પણ એક પ્રકારે ખિલવાડ થઈ રહ્યો છે. સંખ્યાબંધ લોકો રોજ આ રસ્તે થી પસાર થાય છે, પણ તૂટી ગયેલા રોડના કારણે દુર્ઘટનાનું જોખમ સતત ઉભું છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ તૂટી ગયેલ શેરા રોડને નવેસરથી બનાવી જલ્દીથી સુધારો કરવો જોઈએ. તેઓએ શાસક પક્ષ અને તંત્રને આ સમસ્યા તરફ ધ્યાન આપવાની અપીલ કરી છે. સ્થાનિક નિવાસી શૈલેષભાઇ કહે છે, દરરોજ બાળકોને સ્કૂલ જવા આ રસ્તો વાપરવો પડે છે. વરસાદ પડે એટલે રસ્તો નદી જેવો થઈ જાય છે. તાત્કાલિક નવીન રસ્તા બાંધકામની જરૂર છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તો આવનારા મોસમમાં ગામના લોકો અને વિદ્યાર્થીઓને ખૂબ રાહત મળશે.

સંબંધિત સમાચાર