રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મનોરંજન6 મે, 2025| Super Admin

મેટ ગાલામાં ફરી એકવાર ઈશા અંબાણી વાહ વાહ થઈ

મેટ ગાલામાં ફરી એકવાર ઈશા અંબાણી વાહ વાહ થઈ

આ વર્ષે મેટ ગાલામાં ઈશા અંબાણીએ ભારતીય ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરાયેલા ઉત્કૃષ્ટ પોશાકમાં ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર, ઈશા અંબાણીએ ભરતકામવાળા સફેદ કોર્સેટ, કાળા રંગના ટેલરવાળા ટ્રાઉઝર અને અલંકૃત ફ્લોર ગ્રાઝિંગ કેપ સાથે એક મજબૂત ફેશન સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેનામા ભરતકામ કરવામાં 20,000 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ ફેશન લુક આ વર્ષની બ્લેક ડેન્ડીઝમની મેટ ગાલા થીમને પૂરક બનાવે છે. આ ડ્રેસને અર્ધ કિંમતી સ્ટોન અને મોતીઓથી વધુ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સ્ટાઇલિસ્ટ અનૈતા શ્રોફ અદાજાનિયાએ ખુલાસો કર્યો કે હાથથી વણાયેલ ચેકર્ડ કાપડ રિલાયન્સ દ્વારા હેન્ડલૂમ સ્ટોર સ્વદેશમાંથી મેળવવામાં આવ્યું હતું, અને પછી તે અનામિકા ખન્નાને પૂરું પાડવામાં આવ્યું હતું, જેમણે તેને ઈશા અંબાણીના મેટ ગાલા પોશાકમાં રૂપાંતરિત કર્યું હતું. આ પોશાક ઇવેન્ટના બે દિવસ પહેલા જ તૈયાર થઈ ગયો હતો.

સંબંધિત સમાચાર