બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો નોંધાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 8 ટેસ્ટમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે. આ 8 ટેસ્ટમાં 6 RTPCR અને 2 RAT ટેસ્ટનો સમાવેશ થાય છે.અગાઉ જિલ્લામાં 1 એક્ટિવ કેસ હતો. નવા 2 કેસ ઉમેરાતા હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ ગઈ છે. તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. જિલ્લા એપેડેમિક અધિકારીએ જણાવ્યું હતું જિલ્લા ત્રણ કેશ કોરોના ચાલુ હતા. જેમાં આજે RTPCR ના 6 ટેસ્ટ અને RAT ના 2 ટેસ્ટ કરતા જિલ્લાનાવ બે કોરોના કેશ નોંધાયા છે. અત્યારે જિલ્લા કુલ 3 કોરોના કેશ એક્ટિવ છે અને તમામ કોરોના ગ્રસ્ત લોકો હોમઆઇસોલેટ છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો; 2 કેસ પોઝિટિવ

ટેગ્સ:#public health#Banaskantha District#infection control#Home Isolation#District Health Department#Increase in Cases#Positive Test Results#RTPCR Tests#RAT Tests#Active Cases#Epidemic Monitoring#Coronavirus Pandemic#Health Safety Measures
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
9 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
