રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 સપ્ટેમ્બર, 2025| Super Admin

બે દિવસમાં એલસી.બી.પોલીસે વાવમાંથી 22 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

બે દિવસમાં એલસી.બી.પોલીસે વાવમાંથી 22 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

એલ સી બી પી.આઇ.એ.કે.દેસાઈ અને સ્ટાફ મિત્રો મળેલ ચોકસ બાતમીને લઈ તેઓ ગત તા 24 સપ્ટેમ્બરના રોજ થરાદ ભારત માળા રોડ પર નાકા બંધી કરી પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન સાંચોર તરફથી આવી રહેલ સ્વિફ્ટ ગાડી રોકાવાની કોશિશ કરતાં ચાલક ભાગી છૂટ્યો હતો.તેનો પીછો કરતાં વાવના માલસણ ગામની સીમમાં પીછો કરી ગાડી સહિત 1445 વિદેશી બોટલ મુદામાલ સાથે રૂ 8 લાખ નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.ચાલક ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે પણ તેઓ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન મળેલ ચોકસ બાતમી ને લઈ વાવ ના માલસણ ગામ ની સિમ માં  ક્રે ટા ગાડી ને રોકાવી તપાસ કરતા 2874 બોટલ વિદેશી દારૂ સહિત રૂ 14 લાખના મુદામાલ સાથે ચાલકને પકડી જેલ હવાલે કરી વાવ પોલીસ મથકે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરાઈ છે.જો કે અન્ય બે આરોપી ઓ ફરાર છે. બે દિવસ માં રૂ 22 લાખનો મુદામાલ ઝડપાતા એલ.સી.બી કામગીરી સરાહનીય બની ચુકી છે. જ્યારે બુટલેગરો માં ફફડાટ જોવા મળી રહ્યો છે    

સંબંધિત સમાચાર