રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 એપ્રિલ, 2025| Super Admin

ડીસાના વિરૂણા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવકના સાસરિયાઓએ પરિવાર પર કર્યો હુમલો

ડીસાના વિરૂણા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવકના સાસરિયાઓએ પરિવાર પર કર્યો હુમલો
ડીસા તાલુકાના વીરૂણા ગામે પ્રેમ લગ્ન મામલે યુવતીના પરિવારજનોએ યુવકના પરિવાર પર હુમલો કરી યુવતી અને તેની દોઢ વર્ષની દીકરીનું અપહરણ કરીને લઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે ૧૨ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં તેઓ વતન વીરુણા ખાતે આવતા રાત્રે પોતાના પરિવારજનો સાથે સુતા હતા. ત્યારે રાત્રિના બારેક વાગ્યે અંધારામાં એક સ્વીફ્ટ કાર, જીપડાલું તેમજ અન્ય વાહનોમાં તેના સાસરી પક્ષના લોકોએ આવી અચાનક હુમલો કર્યો હતો. જેમાં પરિવારજનોને ગંભીર ઈજા પહોંચાડી તેમની પત્ની તેમજ દોઢ વર્ષની બાળકીને જબરજસ્તીથી ઉઠાવી સ્વીફ્ટ કારમાં લઈને નાસી છૂટયા હતા. બાદમાં ઈજાગ્રસ્તોને ડીસા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર