રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું
રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી ડીસા નાયબ કલેકટરને ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના મુખ્ય ૩મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજના મોંઘવારીના યુગમાં દિવસે ને દિવસે ખેતી મોંઘી થઈ રહી છે જેમાં સરકાર દ્વારા થોડા દિવસો પહેલા વિવિધ રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો કર્યો છે જેને લઇ રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો પાછો ખેંચવા બાબતે ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકા દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ભારતીય કિસાન સંધ દ્વારા ડીસા તાલુકાના પ્રમુખ મોહનભાઈ માળી અને તેમની ટીમ દ્વારા ખેડુતોના મુખ્ય મુદ્દાઓ ને લઇ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રાસાયણીક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા આ ઉપરાંત ઉનાળું પાક બાજરી અને મગફળીને પાક વહેલો વરસાદ આવવાથી ખેડુત બરબાદ થઈ ગયો છે જે ખેતી પાકોમાં મોટું નુકસાન થયું છે તેનું સરકાર દ્વારા વળતર આપવુ અને ખેડૂતોની જમીન સર્વેની જે ભૂલો છે તે તાત્કાલિક સુધારો કરવો જેવી વિવિધ માંગો સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર