રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા25 મે, 2025| Super Admin

પાલનપુરમાં પતિએ પત્નીના કપાળના ભાગે ચક્કુના ઘા મારી ઇજા પહોંચાડી

પાલનપુરમાં પતિએ પત્નીના કપાળના ભાગે ચક્કુના ઘા મારી ઇજા પહોંચાડી
તું ગમતી નથી તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ અપાતા ફરિયાદ; અમદાવાદ ખાતે લગ્ન કરેલ પાલનપુરની એક પરણિતાને તેના પતિ અવાર નવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી તેમજ કપાળના ભાગે ચકકુ મારી ઈજાઓ પહોંચાડતા પડીત પરણિતા એ તેના પતિ સહિત ત્રણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાલનપુરના માન સરોવર રોડ પર આવેલ હરીપુરા વિસ્તારમાં રહેતી ખુશ્બુબેન નામની યુવતીના દોઢેક વર્ષ અગાઉ અમદાવાદના ઠક્કરનગર બસ સ્ટેન્ડ પાસે રહેતા દેવભાઇ નારણભાઇ સાથે લગ્ન થયા હતા. આ મહિલાને સાસરીમાં શરૂઆતના સારી રીતે રાખ્યા બાદ તેનો પતિ દારૂ પીને તું મને ગમતી નથી અહી થી જતી રહે તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો આ મહિલા તેના પિતાના ઘરે આવી હતી. જ્યા તેનો પતિ આવીને તેના કપાળના ચાકુ મારી ઈજાઓ પહોંચાડી હતી અને તેને તેડી ન જતા પીડિત મહિલાએ તેના પતિ,સાસુ સહિત ત્રણ વ્યક્તિ વિરૂદ્ધ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સંબંધિત સમાચાર