રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા11 નવેમ્બર, 2025| Super Admin

હિંમતનગર 'ધ બિગબુલ ફેમિલી' પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજૂર

હિંમતનગર 'ધ બિગબુલ ફેમિલી' પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજૂર

હિંમતનગરમાં 'ધ બિગબુલ ફેમિલી' પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બી ડિવિઝન પોલીસે ગઈકાલે સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, 'ધ બિગબુલ ફેમિલી' નામની કંપનીએ રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આ સ્કીમમાં છેતરાયેલા 36 રોકાણકારોએ એકઠા થઈને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે સંચાલકો અને એજન્ટો સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં શીતલ જગદીશગીરી ગોસ્વામી (રહે. જામળા, તા. હિંમતનગર) અને વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ (રહે. સરોલી, તા. હિંમતનગર)નો સમાવેશ થાય છે. પોલીસે સોમવારે સાંજે તેમને હિંમતનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને આરોપીઓને 12 નવેમ્બર, 2025ની સાંજ સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.      

સંબંધિત સમાચાર