રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 ઑક્ટોબર, 2025| Super Admin

પાલનપુરમાં ધનતેરસે ખરીદદારોનો ભારે ઘસારો

પાલનપુરમાં ધનતેરસે ખરીદદારોનો ભારે ઘસારો

દિવાળીના તહેવારને લઈ પાલનપુર શહેરમાં ખરીદીનો માહોલ છવાયો છે. જિલ્લા મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લી ઘડીએ દિવાળી માટે ખરીદી કરવા આવેલા લોકોના ભારે ઘસારા વચ્ચે બજારોમાં રોનક જોવા મળી રહી છે. ધનતેરસના દિવસે શહેરના મુખ્ય માર્ગો અને સિટીલાઈટ રોડ, સિમલા ગેટ, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. લોકો ફટાકડા, કપડા, સોનાચાંદી, ઘરગથ્થુ વાસણો અને ગિફ્ટ આઈટમ્સની ખરીદીમાં વ્યસ્ત રહ્યા હતા. ખરીદદારોના વધેલા પ્રવાહને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકમાં પણ વધારો નોંધાયો હતો. શહેરના ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વધતા ટ્રાફિકને કાબૂમાં રાખવા માટે તત્પર જોવા મળ્યા હતા. દિવાળીના તહેવારની ઉજવણીને લઈ સમગ્ર શહેરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયુ છે.    

સંબંધિત સમાચાર