રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 મે, 2026| Super Admin

ડીસામાં ગરમીથી રાહત: બજરંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કેમ્પ યોજાયો

ડીસામાં ગરમીથી રાહત: બજરંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કેમ્પ યોજાયો

ડીસાના સાંઈબાબા મંદિર ખાતે આજે બજરંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજુભાઈ બજરંગની યાદમાં છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અસહ્ય ગરમી વચ્ચે હજારો લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રાજુભાઈ ઠાકોરની ત્રીજી માસિક પુણ્યતિથી નિમિત્તે બજરંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉનાળાની અસહ્ય ગરમીમાં બહારથી આવતા લોકોને ગરમીથી રક્ષણ મળે અને શરીરમાં ડીહાયડ્રેશન ના થાય તે માટે ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.બપોરના સમયે યોજાયેલા આ છાશ વિતરણ કેમ્પ પર બહારથી આવતા મુસાફરોએ પણ ઠંડી છાશનું સેવન કરીને તાજગીનો અહેસાસ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત હજારોની સંખ્યામાં મુસાફરોને ઠંડી છાશ આપવામાં આવી હતી. આ પ્રસંગે સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટના સતીશભાઈ પંચાલ, દિનેશભાઈ ટાંક, સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર