બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કાણોદર ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક AC ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રૂમમાં હાજર યુવકને બહાર નીકળવાની તક સુધ્ધાં મળી નહોતી અને તે જીવતો ભૂંજાયો હતો. એસી બ્લાસ્ટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હૃદયદ્રાવક ઘટના : કાણોદરમાં AC બ્લાસ્ટ થતા મકાનમાં લાગી આગ, એક યુવકનું કરુણ મોત

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
21 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
