રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 સપ્ટેમ્બર, 2025| Super Admin

સુઈગામ પુરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો

સુઈગામ પુરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો
 જઈ ના શકાય તેવા બ્રિડિંગ સ્પોર્ટ્ સ્થળો શોધી દવા ડ્રોન મારફતે દવાનો છંટકાવ કર્યો સુઈગામ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થી ભરાયેલ પાણીથી રોગચાળો ફાટી ના નીકળે તે માટે આરોગ્ય તંત્ર ઘરે ઘરે ફરીને આરોગ્ય વિષયક કામગીરી કરતું હતું. પરંતુ કેટલાક વિસ્તારોમાં વધારે પૂર અસરગ્રસ્ત હોવાથી ગત સોમવારે સુઈગામ ખાતે એકઠા થયેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ ન વધે અને રોગચાળો ન ફેલાય તે તકેદારીના ભાગરૂપે ડ્રોન મારફત એરિયલ સર્વે કરીને બ્રીડિંગ સ્પોટ શોધી જે જગ્યાએ મેન્યુઅલ સર્વે તેમજ દવાનો છંટકાવ શક્ય ન હોય તેવા વિસ્તારમાં ડ્રોન દ્વારા 100 થી 150 સ્કવેર મીટર ભરેલા પાણીમા MLO અને દવાનો છંટકાવ  કરવામાં  આવ્યો હતો. ખેડૂત સેલિબ્રિટી કનવરજી વાઘણીયા,સુઈગામ T.H.O હિતેન્દ્ર ઠાકોરની હાજરીમાં ડ્રોનથી દવા છંટકાવ કરાયો હતો.    

સંબંધિત સમાચાર