સુઇગામ વિસ્તારના સુઇગામ નવાપુરા હરસડ મોરવાડા સોનેથ પંથકમાં વાતાવરણનો અચાનક પલટો જોવા મળ્યો હતો.
સુઇગામ પંથકમાં ગાજવીઝ સાથે કરાનો વરસાદ

45 ડીગ્રી તાપમાન વચ્ચે લોકોમાં ઠંડકનો અહેસાસ : સરહદી સુઇગામ પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સાંજે 5 વાગે ગાજવીઝ સાથે સામાન્ય વરસાદ સાથે કરાનો વરસાદ થતાં 45 ડીગ્રી ગરમીમાં લોકોને રાહત મળી હતી.
સુઇગામ વિસ્તારના સુઇગામ નવાપુરા હરસડ મોરવાડા સોનેથ પંથકમાં વાતાવરણનો અચાનક પલટો જોવા મળ્યો હતો.
સુઇગામ વિસ્તારના સુઇગામ નવાપુરા હરસડ મોરવાડા સોનેથ પંથકમાં વાતાવરણનો અચાનક પલટો જોવા મળ્યો હતો.
ટેગ્સ:#Weather change#climate#Heatwave#Suigam Panthak#Local Impact#Hail Rain#Thunder#Temperature Relief#Sudden Weather Events#Meteorological Phenomena
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા