રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 માર્ચ, 2025| Super Admin

પારપડા ખાતે મળેલ ગ્રામ સંમેલનમાં વિવિધ વિષયો પર માર્ગદર્શન અપાયું

પારપડા ખાતે મળેલ ગ્રામ સંમેલનમાં વિવિધ વિષયો પર માર્ગદર્શન અપાયું
પ્રાકૃતિક ખેતી અને હાથ બનાવટની ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવાયા; પાલનપુર તાલુકાના પારપડા ખાતે રષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત બનાસકાંઠા ર્ડો હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ગ્રામ સંમેલન યોજાયું હતું.જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ ગ્રામ સંમેલનમાં ગામડાઓમા સમરસતા, ગૌસેવા પ્રાકૃતિક ખેતી, જળ સંચય,વૃક્ષારોપણ જેવા અનેક પ્રકારના સમાજ લક્ષી કર્યો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ગામડાઓમા ચાલતી વિવિધ સેવા કાર્યોના અનુભવનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. અને ગામડાઓ મા રોજગારી ની તકો વધે તે માટે સખી મંડળો દ્વારા વિવિધ ગૃહ ઉધોગો શરૂ કરી હાથની બનાવટ વાળી ચીજ વસ્તુઓ બનાવી માર્કેટ મા વેચાણ કરી બહેનો પગ ભર બને તેમાટે નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ગામડાઓમા પ્રાકૃતિક ખેતી અને હાથની બનાવટ વાળી ચીજ વસ્તુઓના સ્ટોલ લગાડી રોજગારીની તકો ઉભી કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર