રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 ઑગસ્ટ, 2025| Super Admin

ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીની મધ્યસ્થ ગ્રંથાલયમાં 'Gujarat@75'ની થીમ પર લોગો કોમ્પિટિશન વિશે માહિતગાર કર્યા

ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીની મધ્યસ્થ ગ્રંથાલયમાં 'Gujarat@75'ની થીમ પર લોગો કોમ્પિટિશન વિશે માહિતગાર કર્યા

Gujarat@75 થીમ પર લોગો સ્પર્ધાએ ગુજરાત રાજ્યના સ્થાપનાને 75 વર્ષ પૂરા થવાના અવસરે આયોજિત એક રચનાત્મક અને લોકભાગીદારી કાર્યક્રમ છે. આવી સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ છે કે લોકોમાં રાજ્યોના ઈતિહાસ, વિકાસ, સંસ્કૃતિ અને ગૌરવ વિશે જાગૃતિ ફેલાય અને તેનું સર્જનાત્મક પ્રદર્શન થાય. Gujarat@75 થીમ પર લોગો સ્પર્ધા વિશે લોકોમાં માહિતી પહોંચે તે માટે જિલ્લા માહિતી કચેરી, પાટણ દ્વારા ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે સેન્ટર ગ્રંથાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને Gujarat@75 થીમ પર લોગો સ્પર્ધા વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત Gujarat@75 થીમ પર લોગો સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા. આ પહેલ ગુજરાતની સ્થાપનાના ૭૫માં વર્ષની ઉજવણીને જનભાગીદારીથી સર્વ-સમાવેશક અને સર્વવ્યાપી બનાવવાનો એક નવીન પ્રયાસ છે. એટલું જ નહિં, આ સ્પર્ધા દ્વારા નાગરિકો ગુજરાતના વારસા, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકશે અને વિજેતા થયેલ લોગો Gujarat@75 માટે એક આગવું ગૌરવ, આગવી ઓળખ અને વિશેષતા બની રહેશે. વાઇબ્રન્ટ હેરિટેજ, વિઝનરી ફ્યુચર' થીમ પર રાષ્ટ્રીય લોગો ડિઝાઇન સ્પર્ધા જાહેર. 28 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી MyGov.in પર એન્ટ્રી સબમિટ કરી શકાશે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં  ₹3 લાખનું ઈનામ ઉપરાંત સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે.

સંબંધિત સમાચાર