રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 ફેબ્રુઆરી, 2025| Super Admin

મેરવાડા પાસે ડમ્પરની અડફેટે બાળકીને ગંભીર ઇજા; ડમ્પરો સામે પગલાં ભરવાની માંગ

મેરવાડા પાસે ડમ્પરની અડફેટે બાળકીને ગંભીર ઇજા; ડમ્પરો સામે પગલાં ભરવાની માંગ
બેફામ દોડતા ડમ્પરો સામે પગલાં ભરવાની માંગ; છેલ્લા બે દિવસથી બનાસકાંઠામાં જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર મેરવાડા નજીક ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા બાળકીને અડફેટે લેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પાલનપુરના મેરવાડા ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક ડમ્પર ચાલકે ડ્રાઇવિંગ પર કાબુ ગુમાવતા ડમ્પર રહેણાંક મકાનમાં ઘૂસી ગયું હતું. તે દરમિયાન ત્યાંથી સાયકલ પર પસાર થતી બાળકીને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં  ખસેડવામાં આવી હતી. અકસ્માતને અંજામ આપી ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો . પાલનપુર અંબાજી હાઈવે પર દિવસ દરમિયાન યમરાજ બનીને પુરઝડપે રેત કપચી ભરેલા ભારે વાહનો પસાર થતા હોય છે. ત્યારે ઘણીવાર નિર્દોષ જિંદગી અકસ્માતનો ભોગ બનતી હોય છે.એવામાં તંત્ર દ્વારા બેફામ હંકારતાં ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર