રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 જૂન, 2025| Super Admin

બનાસકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણી જંગ : 10 સરપંચ અને 08 સદસ્યો માટેના ઉમેદવારી ફોર્મ ભરાયા

બનાસકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણી જંગ : 10 સરપંચ અને 08 સદસ્યો માટેના ઉમેદવારી ફોર્મ ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં 671 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગામડાઓ માં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં સરપંચ માટે 10 અને ગ્રામ પંચાયતના સદસ્ય માટે 08 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લામાં વહીવટદારો ના શાસન બાદ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બાદ સ્થાનિક પ્રતિનિધિઓનું શાસન આવશે. ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી ને લઈને ગામડાઓમાં રાજકીય હલચલ તેજ બની છે. ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસે સરપંચ પદ માટે 10 જ્યારે ગ્રામપંચાયતના સદસ્ય માટે 08 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ક્યાં કેટલા ફોર્મ ભરાયા સરપંચ પદ માટે 10 ઉમેદવારી ફોર્મ:- (1) દાંતા :-     2 (2) કાંકરેજ:-  1 (3) ધાનેરા:-    2 (4) થરાદ:-     1 (5) વાવ:-      4 વોર્ડ માટે 08 ઉમેદવારી ફોર્મ:- (1) દાંતા:-       2 (2) ડીસા:-      1 (3) કાંકરેજ:-   2 (4) ધાનેરા:-    2 (5) લાખણી:-  1

સંબંધિત સમાચાર