રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા18 એપ્રિલ, 2025| Super Admin

ધાનેરા નદીના પુલ પર ત્રિપલ અકસ્માતમાં ચાર ઘાયલ

ધાનેરા નદીના પુલ પર ત્રિપલ અકસ્માતમાં ચાર ઘાયલ

ધાનેરા નજીક નદીના પુલ પર પીકઅપ, અર્ટિકા કાર અને રીક્ષાને લઈ ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રાફિકથી ભરેલા પુલ પર પીકઅપ અને અર્ટિગા વચ્ચે અથડામણ સર્જાતા રીક્ષા પલટી ડિવાઈડર પર ચડી ગઈ હતી. ત્યારે આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં તેમને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવારઅર્થે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આમ આ ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકની સમસ્યા દૂર કરી માર્ગ વ્યવસ્થા પુનઃપ્રસ્થાપિત કરી હતી. અંગે સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર પુલની બાજુમાં આવેલા જૂના રસ્તાને ફરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે પરંતુ આ બાબતે તંત્ર દ્વારા હજુસુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે સતત ઉઠતી માંગ છતાં તંત્રની નિદ્રા જેવી સ્થિતિથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર