અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી રહ્યા છે. આજે 12 જૂનને ગુરુવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડતાં અનેકનાં મૃત્યુ થયા છે. વિમાનમાં સવાર મુસાફરોમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી પણ હતા અને હાલ મળતા અહેવાલ અનુસાર દુર્ઘટનામાં તેમનું પણ નિધન થયું છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

ટેગ્સ:#accident#Ahmedabad#death#airport#AIR INDIA#Passengers#Vijay Rupani#plane#crash#London#Sardar Vallabhbhai Patel Airport#242 passengers
સંબંધિત સમાચાર
ગુજરાતસુરતના ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાત અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુખ્યાત ગોલ્ડી બ્રાર ગેંગ ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિએ કેન્દ્રીય યોજના સંબંધિત પદ પરથી રાજીનામું આપ્યું
3 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં નદીમાં હોડી પલટી જતાં 15 મહિનાના બાળકનું મોત
3 દિવસ પહેલા
