રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા28 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર-અમદાવાદ હાઇવે પર વિદેશી દારૂ ઝડપાયો; બે આરોપીઓની અટકાયત

પાલનપુર-અમદાવાદ હાઇવે પર વિદેશી દારૂ ઝડપાયો; બે આરોપીઓની અટકાયત

બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે જગાણા ગામની સીમમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મહિન્દ્રા પિકઅપ ડાલા નંબર GJ18AZ8511માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1344 બોટલ અને બીયર ટીન જપ્ત કર્યા છે. દારૂની કિંમત 8.31 લાખ રૂપિયા છે. કુલ મુદ્દામાલની કિંમત 13.46 લાખ રૂપિયા છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં ડીસાના ભોપાનગર માળીવાસના જોગાભાઈ કાળાજી માળી અને અશોકભાઈ અણદાજી માળીનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રમેશભાઈ નવાજી માળી (રહે. માલગઢ, તા.ડીસા)ના કહેવાથી મંડારથી રેવદર રોડ પરની સુંધેશા હોટલ પાસેથી લાવવામાં આવ્યો હતો. આરોપીઓ આ દારૂનો જથ્થો અમદાવાદના કાલુપુર ફ્રૂટ માર્કેટ ખાતે પહોંચાડવાના હતા. પોલીસે આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર