રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

​ડીસામાં રિસાલા બજાર નજીક જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ

​ડીસામાં રિસાલા બજાર નજીક જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ

​બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના કડક આદેશ બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસે જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. ડીસા રીસાલા બજારમાં બની રહેલા નવા કોમ્પ્લેક્સમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડીને પોલીસે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે રીસાલા બજારના કોમ્પ્લેક્સના પહેલા માળે કેટલાક લોકો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે, નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકી અને પોલીસ ઈન્સપેક્ટર વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૦,૪૫૦/- રોકડા અને ગંજીપાના કબજે કર્યા હતા. પોલીસે જુગાર રમતા (૧) રૂડાભાઈ શીવાભાઈ માળી, (૨) નાનજીભાઈ હેમરાજભાઈ માળી, (૩) પ્રકાશભાઈ હરજીભાઈ માળી, (૪) રોહીતભાઈ ભુદરભાઈ માળી અને (૫) જયંતીભાઈ મફતલાલ શ્રીમાળી નામના પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ આરોપીઓ મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર