રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 મે, 2026| Super Admin

ડીસાના ચત્રાલા નજીક ખેતરમાં જીવંત વીજ વાયર તૂટતાં આગ ભભૂકી

ડીસાના ચત્રાલા નજીક ખેતરમાં જીવંત વીજ વાયર તૂટતાં આગ ભભૂકી

જાગૃત ખેડૂતે તાત્કાલીક ખેતરમાં દોડી આવી વીજ લાઇન બંધ કરાવી : બાજરીના તૈયાર કરેલા પૂળા બળીને ખાખ 

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામ નજીકના ચત્રાલા પાસે આવેલ ખેતરમાં મંગળવારે અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતાં 100 થી વધુ બાજરીના તૈયાર કરેલા પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં જાગૃત ખેડૂત અને આજુબાજુના ખેડૂતો દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે, જાગૃત ખેડૂતે તાત્કાલીક ખેતરમાં દોડી આવી વીજ કર્મચારીને તાત્કાલીક ટેલિફોનીક વાત કરતાં વીજ લાઇન બંધ કરી હતી. અને મોટી દુર્ઘટના ટાળી હતી. 

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામ પાસે આવેલ ચત્રાલા ગામના નાગજીભાઇ વીહાભાઇ દેસાઇના ખેતરમાં મંગળવારે અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતાં 100 થી વધુ બાજરીના તૈયાર કરેલા પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં જાગૃત ખેડૂત અને આજુબાજુના ખેડૂતો દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જાગૃત ખેડૂતે તાત્કાલીક ખેતરમાં દોડી આવી વીજ કર્મચારીને તાત્કાલીક ટેલિફોનીક વાત કરતાં વીજ લાઇન બંધ કરી હતી અને મોટી દુર્ઘટના ટાળી હતી પણ ખેડૂતનો મહેનતનો તૈયાર થયેલો કોળિયો પલવારમાં નષ્ટ થઇ જતાં પરિવારને નુકશાન થયું હતું.

ટેગ્સ:#Deesa#A fire broke out

સંબંધિત સમાચાર