રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા31 મે, 2025| Super Admin

ડીસા વડાવલ નજીક રોડ પર પાણી ભરાતાં અકસ્માતની ભિતિ

ડીસા વડાવલ નજીક રોડ પર પાણી ભરાતાં અકસ્માતની ભિતિ
હાઇવે ઓથોરિટી ની બેદરકારી ને લઇ ભરાતાં વરસાદી પાણી ને લઇ હાઇવે પર અકસ્માતની ભિતિ ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આવેલા કુપટ વડાવલ વચ્ચે આવેલા મહાદેવપુરા નજીક નાળાપાસે ના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે હાઈવે ઓથોરિટીની બેદરકારી ને લઇ સર્વિસ રોડ પર ભરાતાં પાણી ને લઇ અકસ્માત ની પણ ભિતિ સેવાઈ રહી છે હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ પ્રિ-મૌન્સૂન ની કામગીરી એળે જતી જોવા મળી રહી છે ભારે વરસાદ થાય તો સર્વિસ રોડનું ભરાયેલ પાણી નેશનલ હાઇવે પર પણ આવી શકે છે પરંતુ અત્યારે સર્વિસ રોડ પર ભરાયેલ પાણી થી રાહદારીઓ અને વાહન ચાલકો ને પાણી મા ચાલવા ની ફરજ પડી છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ પર ભરાતાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર