રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ4 ઑગસ્ટ, 2026| Super Admin

સમીમાં જમીનના નકશામાં વાસ્તવિક કબજામાં વિસંગતતાથી ખેડૂતો પરેશાન

સમીમાં જમીનના નકશામાં વાસ્તવિક કબજામાં વિસંગતતાથી ખેડૂતો પરેશાન

મામલતદારને આવેદનપત્ર આપી નકશામાં સુધારા કરવા માંગ કરાઈ

સમી તાલુકામાં ખેડૂતોની જમીનના ફેરફાર નકશા અને વાસ્તવિક કબજા વચ્ચે ભારે વિસંગતતા સર્જાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ સરકારી ભૂલ અને વહીવટી વિસંગતતાઓના કારણે ખેડૂતોને જમીન સંબંધિત અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર મુદ્દે ખેડૂતોના હક્ક અને ન્યાય માટે આપના હોદેદારોએ ખેડૂતો સાથે મળી સમી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સુધારા કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, વાસ્તવિક કબજા મુજબ નકશામાં સુધારો ન થવાથી રોજિંદા વહીવટી કામો અટકી પડ્યા છે. જો ખેડૂતોના આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.આ આવેદનપત્ર ના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો અને સંગઠન પ્રતિનિધિઓ સાથે મોટી સંખ્યામાં એકઠાં થયેલા ખેડૂતોએ પોતાની રજૂઆતો કરી જો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર