રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના નાયબ મામલતદારની બદલી નિમિત્તે વિદાય સમારંભ યોજાયો

ડીસાના નાયબ મામલતદારની બદલી નિમિત્તે વિદાય સમારંભ યોજાયો

ડીસા ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર સંજનાબેન પઢીયારની કાંકરેજ તાલુકા ખાતે બદલી થતાં આજે કચેરી પરિસરમાં હાર્દિક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભમાં તાલુકા મામલતદાર વિપુલ કે.બારોટ, સીટી મામલતદાર  દિવાકર એન. બધેકા, વિવિધ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આમંત્રિત મહાનુભાવો હાજર રહ્યા હતા. સૌએ નાયબ મામલતદાર સંજનાબેનના કાર્યકાળ દરમિયાન કરેલી નિષ્ઠાપૂર્વકની કામગીરી, જનસેવા પ્રત્યેની લાગણી અને કચેરીના સુચારુ સંચાલન બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે તેમના માર્ગદર્શન હેઠળ અનેક મહત્વપૂર્ણ વહીવટી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને પ્રજાજનોને ઝડપી તથા પારદર્શક સેવા મળી રહી હતી.વિદાય પ્રતિભાવ આપતા નાયબ મામલતદારએ સહ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ડીસા ખાતે મળેલો સહકાર અને સ્નેહ હંમેશા યાદ રહેશે. તેમણે કાંકરેજ ખાતે પણ એ જ નિષ્ઠા અને જવાબદારી સાથે સેવા આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.સમારંભ અંતે સૌએ શુભેચ્છાઓ પાઠવી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.    

સંબંધિત સમાચાર