રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 ડિસેમ્બર, 2024| Super Admin

બનાસ બેંકના ચેરમેનની 7 મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી બીજી ટર્મના ચેરમેન માટે પ્રાંત કચેરીએ યોજાશે ચૂંટણી

બનાસ બેંકના ચેરમેનની 7 મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી બીજી ટર્મના ચેરમેન માટે પ્રાંત કચેરીએ યોજાશે ચૂંટણી

બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા બનાસ બેંકના ચેરમેનની ચૂંટણી આગામી 7 મી ડિસેમ્બરે યોજાશે. બીજા ટર્મમાં કોણ ચેરમેન બનશે તેને લઈને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદ ની સૌથી મોટી સહકારી સંસ્થા "બનાસ બેંક"ના વર્તમાન ચેરમેન સવસીભાઈ ચૌધરીની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે બીજી ટર્મના ચેરમેન માટે  આગામી 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. બનાસ બેંકની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં બેંકના સંચાલક મંડળની મીટીંગ તા.7-12-2024 ને શનિવાર ના રોજ 11 કલાકે નાયબ કલેકટર કચેરી (પ્રાંત કચેરી), પાલનપુરના મીટીંગ હોલમાં ચૂંટણી અધિકારી એવમ નાયબ કલેકટર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં નવા ચેરમેનની વરણી કરવામાં આવશે. ત્યારે બનાસ બેંકના નવા ચેરમેન કોણ બનશે તેને લઈને જિલ્લાભર માં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.

સંબંધિત સમાચાર