રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 એપ્રિલ, 2026| Super Admin

વડગામમાં ચૂંટણીનો ગરમાવો : ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો, જિ.પં.માં 34 અને તા.પં.માં 101 ફોર્મ ભરાયા

વડગામમાં ચૂંટણીનો ગરમાવો : ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો, જિ.પં.માં 34 અને તા.પં.માં 101 ફોર્મ ભરાયા

વડગામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી -2026, ઉમેદવારી ફોર્મ ભરવાના અંતીમ દિવસ શુક્રવારે તા.પં.- 28 બેઠકો માટે 101 ઉમેદવારી ફોર્મ તથા જિ.પં‌ -06 બેઠકો માટે 34 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં હોવાનું નાયબ મામલતદાર પ્રવિણ ડી. રાઠોડે જણાવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતીમ દિવસે વડગામ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્કીય પક્ષોના ટેકેદારો તથા અપક્ષ ઉમેદવાર સહિત અન્ય રાજકીય પાર્ટીઓના આગેવાનો, પદાધિકારીઓ, સરપંચો, યુવાનો વિશાળ સંખ્યામાં ઊમટી પડ્યા હતાં. શુક્રવાર સાંજે સુધી તાલુકા મથક રાજકીય છાવણીમાં ફેરવાઈ ગયું હતું. વડગામ એમ.એ.લે, ભાજપ, કોંગ્રેસ,આપ સહિત વિવિધ પાર્ટીઓના પદાધિકારીઓ વડગામ ખાતે દોડી આવ્યા હતાં.  ભાજપ, કોંગ્રેસ દ્વારા મેન્ડેડ ફાળવણી કરવામાં આવતાં કહી ખુશી, કહી ગમનાં દ્શ્યો સર્જાયો હતાં. જે ઉમેદવારો નું મેન્ડેડ કપાયું હોય તેવા નારાજ થયેલ ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારને ટેકો કરવા સિંહ ગજૅના કરી હતી. તાલુકા પંચાયત બેઠક માટે કુલ 125, ઉમેદવારી ફોર્મ તથા જિલ્લા પંચાયત બેઠક માટે કુલ 45 ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં હોવાનું મામલતદાર કચેરી વડગામના સુત્રોએ જણાવ્યું હતું.

ટેગ્સ:#vadgam#2026 elections

સંબંધિત સમાચાર