રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 સપ્ટેમ્બર, 2025| Super Admin

સુઈગામ તાલુકા વિદ્યુત બોર્ડની બેદરકારીને કારણે ઠેર-ઠેર વિજપોલ પર વેલાઓ જામ્યા

સુઈગામ તાલુકા વિદ્યુત બોર્ડની બેદરકારીને કારણે ઠેર-ઠેર વિજપોલ પર વેલાઓ જામ્યા
મેન્ટનન્સ અને પ્રિ-મોન્સૂનના પોકળ દાવાઓ પોકળ નીવડ્યા બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં કોઇપણ સરકારી કર્મચારીને સજાના ભાગરૂપે મુકાય છે, પરંતુ અહીં આવ્યા પછી સ્થાનિક નેતાગીરીની નિષ્ક્રિયતા અને લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવી સજાને બદલે મજા ભોગવતા થઈ જાય છે,  સીઝનમાં ગમે ત્યારે જરાક વરસાદ પડે કે વીજળી ગુલ થઈ જતી હોય છે, જેમાં ખાસ કરીને વિજકર્મીઓની મોટી બેદરકારી સામે આવી છે, ઠેરઠેર વિજપોલઓ અને વિજતારો ઝાડની ડાળીઓમાં ફસાયેલા હોય અને વેલા વીંટલાઈને વિજપોલ ને ઢાંકી દે,જેને લઈ ક્યારેક વિજફોલ્ટથી કે કરંટથી નિર્દોષ પશુઓ કે માનવને નુકશાન થવાનો ભય તોળાઈ રહેતો હોય છે. ખેતરો અને ગામડાઓની શેરીઓમાં તેમજ જ્યાં ત્યાં કેટલીયે જગ્યાએ વિજપોલ પર વીંટળાઈ ગયેલા વેલા વિજતાર સાથે હરીફાઈ કરવા લાગે તોય એ વેલા કે ઝાડની ડાળીઓને દૂર કરવાની જાણે વિદ્યુત બોર્ડ સુઈગામ પાસે  કોઈ ફુરસદ જ નથી તેવું લાગી રહ્યું છે, ક્યારેક કોઈ કામ માટે સોસીયલ મીડિયામાં વાહવાહી કરાવતા વિદ્યુત કર્મીઓને વિજપોલ કે વિજતાર સાથે જોડાયેલા વેલા કે ઝાડની ડાળીઓ દૂર કરવા માટે જાણે સમય જ નથી,ત્યારે કોઈ જાનમાલને નુકશાન થાય તે પહેલાં ઠેર-ઠેર વિજપોલ અને વિજતાર સાથે જોડાયેલા ઝાડની ડાળીઓ અને વેલા દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.    

સંબંધિત સમાચાર