રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 એપ્રિલ, 2025| Super Admin

ગોલા ગામ ખાતે પીવાના પાણીનો વેડફાટ જયારે પશુઓ માટે હવાડા ખાલી ખમ

ગોલા ગામ ખાતે પીવાના પાણીનો વેડફાટ જયારે પશુઓ માટે હવાડા ખાલી ખમ

ધાનેરા તાલુકા ના ગોલા ગામ ખાતે સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે બેફામ રીતે અતિ અમૂલ્ય પાણી નો વેડફાટ થઈ રહ્યો છે. ધાનેરા તાલુકાના સિંચાઇ ના પાણીનો વિકટ સંકટ છે. જેને લઇ ધાનેરા શહેર ઉપરાંત તાલુકાના મોટા ભાગના ગામડાઓ મા નર્મદા નું પાણી પાઇપ લાઈન થી આપવામાં આવે છે. પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારી ના કારણે પાણીનો વેડફાટ અટકતો નથી ધાનેરા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં પાણીની પરબ અને પાણીના હવાડા મોટા ભાગે ખાલી પડ્યા છે. બીજી તરફ પાણી માટે લાખોના ખર્ચે બનેલા હવાડા અને પરબ મા પાણી નથી જો કે ભૂગર્ભ ટાંકી મા પાણી નો વેડફાટ થઈ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનો ને પાણી મળી રહે તે માટે પાણી આપવામાં આવે છે. જો કે કોઈ દેખરેખ અને પાણી બાબતે ધ્યાન ના આપતા પાણી વેડફાઇ રહ્યું છે. અને નજીક મા આવેલ પાણીનો હવાડો ખાલી પડ્યો છે. ધાનેરા પર ઘેરાયેલ પાણીના સંકટ ને સ્થાનિક તંત્ર ગંભીરતા પૂર્વક લઈ પાણીનાં વેડફાટ ને અટકાવે એ જરૂરી છે. ગોલા ગામમાં પાણીનો વેડફાટ અટકાવી પાણીના હવાડા અને પાણીની પરબ સુધી પાણી પોહોચે તેવી માંગ સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર