રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ23 માર્ચ, 2025| Super Admin

પાટણ ની ડો. સ્નેહલે પોતના જન્મ દિને કેન્સર પીડિતો માટે પોતાના 20 ઇંચ વાળ ડોનેટ કર્યા

પાટણ ની ડો. સ્નેહલે પોતના જન્મ દિને કેન્સર પીડિતો માટે પોતાના 20 ઇંચ વાળ ડોનેટ કર્યા

પાટણના કુણધેર ગામના વતની અને વ્યવસાયે ફિઝીયોથેરાપી ડૉ. સ્નેહલ સુરેશભાઈ એ પોતાના જન્મ દિવસે કેન્સર પિડીત લોકોને ધ્યાનમાં રાખીને પોતાના ૨૦ ઈચ જેટલા વાળ ડોનેટ કરી કેન્સર પિડીતોને  પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ડો. સ્નેહલે જણાવ્યું હતું કે કેન્સરના દર્દીને વાળ ઉતરી જતા વીગ પહેર્યા વગર છુટકો નથી હોતો કેન્સરના દર્દીઓને સહાય કરવાના આશયથી તેઓ બધી બહેનોને સંદેશો આપવા માંગે છે કે કોઈ પણ પ્રકારના કેન્સરની કીમો થેરાપી દ્વારા હેર લોસ થાય તે એક સ્વાભાવિક પ્રકિયા છે. તેનો મકકમ મને સ્વીકાર કરી બહેનો માનસિક તણાવ માંથી બહાર આવી આધુનિક ટેકનોલોજી ( હેરવીગ ) ને અપનાવી શકે તે માટે આપણા થી થઈ શકતી નાના માં નાની એવી મદદ (હેર ડોનેટ) કરી તથા અન્ય બહેનો પણ જરૂરિયાત મંદ બહેનો માટે વાળ ડોનેટ કરવા પ્રેરિત થાય તેવા પ્રયત્નો દરેકે કરતા રહેવું જોઈએ. તેઓનું કહેવું છે કે તેઓ પહેલાથી સામાજિક ક્ષેત્રમાં કાર્યરત હોઈ મહિલા જાગૃત તથા સંવેદનશીલ હોવાથી તેઓના પરિવારના સભ્યોને કેન્સર પેશન્ટ માટે પોતાના વાળ ડોનેટ કરવાની વાત કરતા તેમના તરફથી પુરેપુરો સપોર્ટ મળતા તેઓએ તેમના 20 ઈંચ જેટલા વાળ કપાવીને કુરિયર મારફતે સંસ્થાને મોકલી આપેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર