રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 ઑગસ્ટ, 2025| Super Admin

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ
સુજલામ સુફલામ્ જળ અભિયાન કેચ ધ રેઇન ૨.૦ અંતર્ગત કુલ રૂ. ૩૦૬૦.૬૨ લાખના ૨૧૨૦ કામો મંજૂર કરાયા સુજલામ સુફલામ્ જળ અભિયાન કેચ ધ રેઇન ૨.૦- ૨૦૨૫ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,પાલનપુર ખાતે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં જળસંપત્તિ વિભાગના કુલ ૭૩૦.૨૯ લાખના ખર્ચે કુલ ૮૨ કામો કરવામાં આવેલ જેનો સરકારી ખર્ચ ૩૯૧.૬૧ લાખ રૂપિયા થાય છે. તથા ગ્રામ વિકાસ એજન્સીના કુલ ૧૬૩૭ કામો, વન વિભાગના કુલ ૫૧ કામો, વોટર સેડ વિભાગના કુલ ૪ કામો, સ.સ.ન.નિ.લી. વિભાગના કુલ ૧૧ કામો, નગરપાલિકાના કુલ ૨૨ કામો, જળસંપત્તિ વિભાગના કુલ ૧૬૭ કામો, પાણી પુરવઠા વિભાગના કુલ ૧૪૬ કામો આમ કુલ મળી રૂ. ૨૩૩૦.૩૩ લાખના ૨૦૩૮ કામો વિભાગીય રીતે પૂર્ણ થયેલ છે. આમ કુલ રૂ.૩૦૬૦.૬૨ લાખ ના ૨૧૨૦ કામો જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા મંજુર કરાયા હતા. આ બેઠકમાં વિવિધ વિભાગના નોડલ અને લાયઝન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર