રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસા તાલુકા પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો

ડીસા તાલુકા પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો

ડીસા તાલુકા પોલીસની હદમાંથી વર્ષ 2024- 2025 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો ડીસા -થરાદ હાઇવે પર આવેલા કાતરવા ગામના હેલીપેડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે વર્ષ 2024 થી 2025 ના સમય દરમિયાન ડીસા રૂરલ પોલિસ સ્ટેશન ખાતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડવવાના કુલ 26 ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂ બોટલ/ટીન નંગ - 16889 (કુલ કિંમત રૂ. 54,03,614/-) નો મુદ્દામાલ કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો હતો જેમાં ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ, ડીસા ડીવાયએસપી સી.એલ.સોલંકી તેમજ નશાબંધી અધિક્ષક પાલનપુર, ડીસા રૂરલ પીઆઈ વી.જે.પ્રજાપતિ વગેરેની ઉપસ્થિતિમાં કાતરવા હેલિપેડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર