રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 મે, 2026| Super Admin

ડીસા-રાજપુર માર્ગ બન્યો બિસ્માર : ઠેર-ઠેર ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ

ડીસા-રાજપુર માર્ગ બન્યો બિસ્માર : ઠેર-ઠેર ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ

ડીસાથી રાજપુર જતાં માર્ગ પર રોડ ઠેર ઠેર તૂટી જતાં મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો તથા રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા પામ્યા છે.

ડીસા નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં વિકાસના કામો કરવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નં. ૧૧ માં આવેલ રાજપુર વિસ્તારમાં વિકાસ ના કામો ન થતાં લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભાજપ સરકાર વિકાસના કામોની વાત કરે છે. ત્યારે ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં હોતી હૈ ચલતી હૈ ની નીતિ અપનાવતા નગરપાલિકા સામે રોષ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે બાબુભાઈ ઠેકેદારે જણાવ્યું કે નગરપાલિકા દ્વારા ઘર વેરા સફાઈ વેરા સહિતના વેરા વસૂલ કરવામાં આવે છે. ત્યારે પાયાની સુવિધા રોડ, રસ્તા તથા ભૂગર્ભ ગટરની સુવિધા ન આપતા લોકો ભારે હેરાન ગીતી વેઠી રહ્યા છે. ત્યારે ચીફ ઓફિસર દ્વારા સર્વે કરી નવીન રોડ બનાવવામાં આવે તેવી માંગ છે. રોડ પર પડેલ ખાડાઓને લીધે દિવસમાં કેટલાય વાહનો પટકાય છે અને રિક્ષાઓ પણ પલટી ખાય જાય છે. ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય તે પેહલા નગરપાલિકા દ્વારા વિકાસના ખાડા પુરવામાં આવે તેવી માંગ છે.

ટેગ્સ:#Deesa#Disa Municipality

સંબંધિત સમાચાર