રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા10 જુલાઈ, 2025| Super Admin

ડીસાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની હાલોલ ખાતે બદલી : ચંદ્રકાંત દેસાઈ ડીસાના નવા ચીફ ઓફિસર

ડીસાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની હાલોલ ખાતે બદલી : ચંદ્રકાંત દેસાઈ ડીસાના નવા ચીફ ઓફિસર

ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની બદલી હાલોલ ખાતે કરવામાં આવી છે. તેમની જગ્યાએ વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે કાર્યરત ચંદ્રકાંત દેસાઈને ડીસા ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૌરાંગ પટેલે ડીસામાં કાર્યકાળ દરમિયાન વિવિધ વિકાસ કાર્યો અને વહીવટી સુધારાઓમાં ફાળો આપ્યો હતો. તેમની બદલીથી ડીસાના નાગરિકોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. નવા નિયુક્ત ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ વડનગરમાં ચીફ ઓફિસર તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. ડીસામાં તેમના આગમનથી શહેરી વિકાસના કાર્યોને નવી ગતિ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર