રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2025| Super Admin

ધાનેરા પોલીસે મેફેડ્રોન પાવડર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા; 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત

ધાનેરા પોલીસે મેફેડ્રોન પાવડર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા; 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત
લવારા ચેકપોસ્ટ પર સ્વીફ્ટ કારમાંથી રૂ. 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત; ધાનેરા પોલીસ સ્ટેશનની ટીમે લવારા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન મગરવા તરફથી આવતી સ્વીફ્ટ કાર (નંબર GJ 05 BX 8847)માંથી 70 ગ્રામ મેફેડ્રોન પાવડર મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. 7 લાખ થાય છે. અન્ય મુદામાલ માં 3,50 લાખની ગાડી, 4 મોબાઈલ, કિંમત.રૂ.20,000તથા 520 રોકડસાથે કુલ રૂ. 10,70,520નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પન્નેસીંહ મોડસીંગ રાજપૂત (ઉંમર 39, સુરત, મૂળ ઝાલોર-રાજસ્થાન) ધાર્મીન વિનોદભાઇ પટેલ (ઉંમર 31, સુરત) બન્ને આરોપીઓને ગેરકાયદેસર રીતે માદક પદાર્થની હેરાફેરી કરવાના ગુનામાં પકડી પાડવામાં આવ્યા છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરિયાની સૂચનામાં, ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર