રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 એપ્રિલ, 2025| Super Admin

ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ, પાકિસ્તાન મુર્દાબાદના નારા

ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ, પાકિસ્તાન મુર્દાબાદના નારા

કાશ્મીરના પહેલગામમાં થયેલ નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકા કચેરીના પ્રાંગણમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્ર થયા હતા અને આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સમાજના આગેવાનો અને નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી શહીદો માટે શોકસભા યોજી હતી. તેમનો સુનિશ્ચિત આક્રોશ હતો કે, આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને દેશદ્રોહી તત્વોનો સમૂળ નાશ થવો જોઈએ. ધાનેરા મુસ્લિમ સમાજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,  અમે રાષ્ટ્રહિતમાં દેશની સાથે છીએ અને સરકાર આતંકવાદનો સંપૂર્ણ નાશ કરે તેવી અમારી માંગ છે. આ પ્રસંગે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

સંબંધિત સમાચાર