રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા29 ઑગસ્ટ, 2025| Super Admin

ધાનેરા; એલસીબી પોલીસે વિદેશી દારૂ સાથે એક આરોપીની અટકાયત કરી

ધાનેરા; એલસીબી પોલીસે વિદેશી દારૂ સાથે એક આરોપીની અટકાયત કરી

દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધાનેરા તાલુકાના કુવારલા ગામમાં દરોડો પાડવામાં આવ્યા હતા. ગુપ્ત માહિતીના આધારે, LCB ટીમે કુવારલા ગામના નટવરભાઈ કરમશીભાઈ કોળી ઠાકોરના ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને દારૂ અને બિયરની કુલ ૬૭૯ બોટલો મળી આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹૭૯,૨૦૬/- છે. આ દરોડા દરમિયાન આરોપી નટવરભાઈ કરમશીભાઈ કોળી ઠાકોર સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર