ધી દિયોદર તાલુકા નાગરિક શરાફી સહકારી મંડળી લિ. દિયોદરની 30 મી વાર્ષિક સાધારણ સભા તા.27,6,2026ના રોજ મંડળીના ચેરમેન અશોક બી.શેઠના અધ્યક્ષસ્થાને દિયોદર મંડળીના સભાખંડમાં યોજાયેલ.પધારેલા સૌને મેનેજર પ્રકાશ શાહ દ્વારા આવકાર્યા હતા.અને ગતસભાની કાર્યવાહી વંચાણે લીધેલ તેમજ વર્ષના હિસાબો રજૂ થયેલ.
મંડળી દ્વારા ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવેલ અને મંડળી દ્વારા થતી કામગીરી વિશે માહિતગાર કરવામાં આવેલ. અને એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરેલ.તેમજ ધોરણ 5 થી 12માં એક થી બે નંબર સુધી આવનાર વિદ્યાર્થીઓને મંડળી દ્વારા મોમેન્ટો ગિફ્ટ આપવામાં આવેલ. મંડળીના ડિરેક્ટરો, સભાસદો, સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.
દિયોદર નાગરિક શરાફી મંડળીની 30મી વાર્ષિક સભા યોજાઈ

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા નગરપાલિકા ચૂંટણી માહોલ: AAP કાર્યાલયના ઉદ્ઘાટને ગઢવીના પ્રહારોથી ગુંજ્યું
4 દિવસ પહેલા
વાવ-થરાદચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના ચાંદરવા ગામે પોલીસના દરોડા: સીમમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
