રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા5 ડિસેમ્બર, 2024| Super Admin

પાલનપુર થી બોટાદ એસ.ટી બસના રૂઢ ને ડીસા સુધી લંબાવવામાં આવે તેવી માંગ

પાલનપુર થી બોટાદ એસ.ટી બસના રૂઢ ને ડીસા સુધી લંબાવવામાં આવે તેવી માંગ
નાઇટ હોલ્ટ ડીસા ડેપોમાં કરવામાં આવે તો વહેલી સવારે અનેક લોકો આ બસ ઉપયોગી બની શકે જીલ્લા મથક પાલનપુર સુધી આવતી બોટાદ પાલનપુર બસ ને આર્થિક નગરી ડીસા સુધી લંબાવવામાં આવે તેવી માંગ બોટાદ ડેપો દ્વારા થોડા સમય પહેલા શરૂ કરાયેલ નવો રૂઢ બોટાદ પાલનપુર એસ.ટી બસ અડાલજ હાઇકોર્ટે સરખેજ થઇ વાયા સાળંગપુર થઇ જાય છે જેને લઈને આ રૂઢ ની બસ ને પાલનપુર થી આગળ ડીસા સુધી લંબાવવામાં આવે તો આ વિસ્તાર ના અનેક લોકો ને ઉપયોગી બની શકે છે. જીલ્લા ના અનેક અરજદારો વકીલો હાઇકોર્ટે જતા હોય છે આ ઉપરાંત ભાવિકો ભક્તો પણ દર શનિવાર સહિત અવારનવાર સાળંગપુર ના દર્શન કરવા જાય છે જેથી બોટાદ ડેપો સંચાલિત બોટાદ પાલનપુર બસ ને ડીસા નાઇટ હોલ્ટ કરવામાં આવે અને પાલનપુર થી વહેલી સવારે ઉપડે તેની જગ્યાએ ડીસા ડેપો માંથી ઊપડે તો ડીસા સહિત છેવાડાના વિસ્તાર ના અનેક લોકો ને ઉપયોગી બની શકે છે.

સંબંધિત સમાચાર