રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરમાં પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવાની માંગ

પાલનપુરમાં પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવાની માંગ
પાલિકા પ્રમુખ-ચીફ ઓફિસર ને કરાઈ રજુઆત; પાલનપુરમાં પર્યુષણ દરમિયાન કતલખાના અને વેચાણ બંધ રાખવાની માંગ સાથે શ્રી અધ્યાત્મ પરિવાર દ્વારા પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જૈન સમાજ  જીવદયાને વરેલા સમાજ છે. જૈન સમાજની  લાગણી અને માંગણીને ધ્યાનમાં  લઈ જૈનોના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વના દિવસો દરમિયાન ચાલતા કતલખાના બંધ રાખવા પરમ પુજ્ય પન્યાસ રાજદર્શન વિજય મહારાજ ની પ્રેરણાથી અધ્યાતમ પરીવાર તેમજ પાલનપુર જૈન સમાજ દ્રારા પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી અને નગર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પર્યુષણ પર્વના દિવસો દરમિયાન કતલખાના તેમજ લારી તેમજ બીજી શહેરમાં ચાલતી જીવ હિંસા ની પ્રવૃતિઓ બંધ રખાવવાની માંગ કરાઈ હતી. અધ્યતમ પરીવાર સાથે જોડાયેલ જયંતીભાઈ શાહ, જૈન સોશિયલ ગ્રૂપ પ્રમુખ પ્રતિકભાઇ દોશી, જૈન મિત્ર મંડળના જયંતિભાઈ શાહ, સુરેશભાઈ, રમેશમામા, લલીતભાઈ ધામી, દેવેન્દ્રભાઈ રાવલ, મિલનભાઈ, ભાવેશભાઈ મયુરભાઈ વગેરે એ જૈન સમાજ ના પવિત્ર પર્વ માં કતલખાના બંધ રાખવા રજુઆત કરી હતી.

સંબંધિત સમાચાર